ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખી રાખ ગુજરાત, દિલ્હી સુધી ફેલાઈ, અનેક ફ્લાઇટ્સ રદ
ઉત્તરી ઇથોપિયામાં રવિવારે, 23 નવેમ્બરે આશરે
12,000 વર્ષ પછી ફાટેલા ભયાનક જ્વાળામુખી પછી ૧૦૦-૧૨૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને તેની રાખ ગુજરાત, દિલ્હી સહિતના ભારત સહિત ઘણા પ્રદેશોમાં ફેલાઈ હતી.